papular gujarati status in hindi पापुलर गुजराती स्टेटस हिंदी में

papular gujarati status in hindi पापुलर गुजराती स्टेटस हिंदी में

नमस्कार दोस्तों मै आशा करता हू की आप सभी ठीक होंगे, हाँ तो दोस्तों हमारे ज्ञान मंजरी के TopTipsHindi.com में आपका स्वागत है papular gujarati status in hindi आज हम आप सब को कुछ ऐसी स्टेटस के बारे में बतायेंगे जिसे आप न तो कभी पढ़ा होगा और न ही कभी सुना होगा जिसे पढ़कर आप सब एकदम आश्चर्य महसूस करेंगे. तो दोस्तों आज हम आपको गुजराती स्टेटस की कुछ ऐसी शायरियाँ बताने वाले हैं papular gujarati status in hindi तो दोस्तों आइये जाने –

   *****Gujarati Shayari*****

#1. હૂ ઇ નતિ જે કોઇની જીવન ના વર્ત બની જા,
હૂ ઇ નથે કે કોઇનિ આંખના આશુર બાની જુ,
હૂ 1 વાહલ નો દરિયા 6યુ,
જેના જીવન મા જૌ ટેની જિંદગી બાની જાઉ
#2. તેરી અંખો પ્યારે બૈન તાઈઅર 6યુ,
તારા દિલ ના ઢાબકર બનાવા તાઈઅર 6યુ,
તુ જો અવિ ને મની સાજીવન કર …
હૂ રોજ લેશે બના તાઇઅર 6યુ
#3. હોથ, હૈયુ નેન મા હરખ લાજ 6 ઇ
સજન તની કોઈ માલી હોય એવી સમાચાર લા 6 6 ઇ
આરીસા મા તમ બા જોયા ના કરી
કેરેક પોટેની પાન નાઝર લેજ 6 ઇ.

#4. તારી આંખો માં મારું મુખડું રમે .. મારી આંખો માં તારું અલ્લાહ્દ્પાનું રમે .. તમે એમ કે તારા પ્રેમ માં થાકી ને હું હારી     જઈશ .. પણ નારે ગાંડી .. હાર્યો જુગારી તો બમણું રમ

#5. જરા ધીરે ચાલ એ સમય,

      હજી તો ઘણાને સ્થિતિ દેખાડવાની છે.

 

#6. આતૉ_વાલા_થોડા_દિવસ_ભાઈ #мσσ∂#મા_નોતા       તમને_એમ_હતુ_કે_પાલટી_ઊઠી_ગય_એમ.#અમે_પાલટી_નહી_вяαи∂_છીએ☺

*****Love Gujarati Status***** papular gujarati status in hindi
ખુદા પણ જીવન માં કેવી નજાકત રાખે છે

સાહેબ ભણવાની અને મહોબ્બત ની ઉંમર એક રાખે છે.

*****Gujarati Love Quotes*****

જો તારે આમ અમસ્તું નઈ રીસાવાનું પછી

મારો બધો પ્રેમ ખર્ચાઈ જાય છે તને મનાવવા માં.

*****Gujarati Status on Life*****

ભૂખ તો સંબંધોને પણ લાગે છે બસ,

લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ.papular gujarati status in hindi

 *****Funny Gujarati Quotes*****
ગુજરાતી પાસે બધા જ પ્રોબ્લેમના Solution હોય છે,

બસ ખાલી Problems બીજા ના હોવા જોઈએ.papular gujarati status in hindi

By:- Rohit Yadav, Website name- toptipshindi.com ,Date: 15/06/2018

बिना शक्कर के ब्लैक काफी है रामबाण | Black Coffee Best …

” તારી નજરો પણ તિર 🏹 જેવી છે.. ઉડીને ડાયરેકટ દિલ 💘
 પર લાગે છે..!! “
” મારા સ્વપ્ન 🙇 ઉપર એ હસી 👄 . . પણ . . મારું સ્વપ્ન જ . . એનું હાસ્ય 😍 હતું . . ”
” બસ એક એહસાન આ જીંદગીમાં આપજે… દોસ્ત 👬 કહેવાનો દસ્તાવેજ ✍ આજીવન રાખજે.
” 

ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.. જે તારા વગર વીતે તે ઉમર, જે તારી સાથે વીતે એ જીંદગી… 👈

papular gujarati status in hindi पापुलर गुजराती स्टेटस हिंदी में

#1. ખુશી ઓ જ તો તરસે છે મને મળવા માટે. અને ગમ તો ના પૂછો જાણે જીગરી યાર છે મારા

#2. સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો,
આજે કેટલાય પરીવારો સાથે હોત.

#3. ફક્ત “નામ “નહીં પણ “માન ” , સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ.. એજ સંબંધ. બાકી બધુ…Formality

 

#4. શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી,
દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.

#5. લાગણીઓનો જમાનો છે સાહેબ ,હુ સ્ટેટસ મૂકું ને, તમે લાઇક આપો એ લાગણી નથી તો બીજું શું છે?

 

#6. જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા,
જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા,
સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.

#7. ઇચ્છા પુર્તિ માટે પરિવર્તન અનિવાર્ય છે. જુઓને, પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે ને.

 

#8. 👉 ” હું એવું નથી કહેતો કે તારા માટે ચંદ્ર 🌜 અને તારાઓ ✨ તોડી લાવીશ પણ એવું જરૂર કહીશ કે મારા હાથમાં હશે એટલું તો કરીશ જ 🤗 ” 👈

 

#9. ” 💋 કહેવા માટે મારી ✔ પાસે શબ્દો ✔ નથી. 💏 આપવા માટે 🙌 વસ્તુ 👌 નથી. ✔ પણ 🙌 હા ❤ દિલ થી ✔ એક વાત 💃 જરૂર 💋 કહીશ ✔ કે 👸 તમારૂ 😘 ધ્યાન 😍 રાખજો 🙌 કેમકે 💃 મારી પાસે 👸 તમારા 👧 જેવુ બીજુ કોઈ ✔નથી. “

 

#10. કમાવી_હોય_તો_😎😱લાયકાત_કમાઓ_સાહેબ, લાયકાત_વગર_કદાચ_ઔડી_લઈને_ફરશો#તો_પણ_😎     દુનિયા_ડ્રાઈવર_જ_સમજશે..

papular gujarati status in hindi पापुलर गुजराती स्टेटस हिंदी में

दोस्तों इस स्टेटस से संबंधित आपके पास कोई विचार या सुझाव हो तो हमें कमेंट के माध्यम से बताएं| यदि आपको यह पोस्ट अच्छी लगी हो, तो अपने दोस्तों के साथ Facebook, WhatsApp,Twitter,Google+ पर जरूर शेयर करें| दोस्तों नई पोस्ट की जानकारी सबसे पहले पाने के लिए हमारा फ्री ईमेल सब्सक्रिप्शन जरूर ले|

धन्यवाद!

इसे भी पढ़े –

1-whatsapp status in english / व्हाट्सप्प स्टेटस इन इंगिलश

2-attitude girl pic for whatsapp / एट-टी-टूड गर्ल पिक फॉर व्हाट्सप्प

3-sweet images for whatsapp profile / स्वीट इमेज फॉर व्हाटसप्प प्रोफाइल

4-best whatsapp love status in hindi / टॉप लव इमेज इन हिंदी

5-good morning images for whatsapp free download / गुड मोर्निंग फ्री इमेज

6-good night images free download for whatsapp गुडनाईट इमेजेज फ्रीdownlode

7-Sad whatsapp dp in hindi / सैड व्हाट्सप्प डी पी इन हिंदी

8-whatsapp dp images in hindi / व्हाट्सप्प डी पी इमेज इन हिंदी

tags:- gujarati attitude status,royal gujarati status,gujarati status attitude 2017,gujarati attitude status facebook,gujarati status for friend,gujarati status,gujarati attitude shayari,gujarati status 2018,gujarati status app,gujarati status attitude 2018,dosti status in gujarati,friendship status in gujarati,gujarati status for fb,gujarati friendship shayari in gujarati language,gujarati status whatsapp,new gujarati status download,gujarati status 2020,gujarati status song download,gujarati status love,whatsapp status gujarati download,whatsapp status gujarati song,whatsapp gujarati download,gujarati shayari for friends,gujarati romantic shayari,funny gujarati shayari,new gujarati status 2018,gujarati status 2018 download,gujarati status 2019,papular gujarati status in hindi

Rahul Maurya

I am Founder of this website. Thank you..

%d bloggers like this: